શીબી રાજાનું ભજન -SHIBI RAJA NU BHAJAN
શિબી રાજાનું ભજન – ગુજરાતી ભજન સંતવાણી શિબી રાજાનું ભજન નારાયણ સ્વામિના સ્વરમાં શિબી રાજા મહા સત્યવાદી,રહેતા અયોધ્યા માંય, દેવસભામાં વાતું ચાલે, શિબી સમો નહીં કોય, ઇન્દ્ર કહે એનું પારખું લેવું,હારે નહીં તો માગે તે દેવું….. (1) અગ્નિ દેવને હોલો બનાવ્યો,ઇન્દ્ર પોતે બન્યાં છે બાજ, આકાશ માર્ગે ઉડીને આવ્યા,શિબી રાજાની પાસ, હોલો કહે રાજા ઉગારો,…