ગુજરાતી ભજન – સરસ્વતી માતાનાં સ્મરણ
ગુજરાતી ભજન સંતવાણી – સરસ્વતી માતાના સ્મરણ….. સરસ્વતી માતાના સ્મરણ કરી લ્યો, સમરૂં દેવ સુંઢાળા ….. રે જી …. સમરું પીર પશ્ચિમ કેરા દાતા, રામ રણુજાવાળા અલખધણી …. રે જી …. દેવળવાળા દયા કરોને , આશરો એક તમારો ….. રે જી …. આ ભવસાગરમાં બાય પકડી લે , આ કળિયુગમાં અમને તારો …. રે જી…