સોનલા વાટકડી ને -SONALA VATAKADI NE
સોનલા વાટકડી ને -GUJARATI BHAJAN LYRICS SONALA VATAKADI NE -સોનલા વાટકડી ભજન અંહિથી સાંભળો…. સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી, બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી ….. હાથ પગ ચોળે એના ઘરની અસતરી, માતાજી નિહાળે વાંહાના મોર રે ભરથરી…. મોરને નિહાળતા એનું હૈયું ભરાણું, નેણલે છે આંસુડાની ધાર રે ભરથરી ….. નહીં રે વાદલડીને નહીં રે…