સોરઠ ધરામાં બિરાજે મા તું મઢડે સોનલ માત
સોરઠ ધરામાં બિરાજે મા તું – ગુજરાતી ભજન સંતવાણી ધામ -સોરઠ ધરામાં સોરઠ ધરામાં બિરાજે મા તું મઢડે સોનલ માત, દુઃખડા હરતી દેવ દાઢાળી મઢડા વાળી માત…..ટેક પાવનકારી પ્રગટી પ્રભાતે હમીર મન હરખાઇ, આદ્ય શક્તિ અંબા શોભે બાળા રૂપે બાઇ….સોરઠ ધરામાં … (1) ચારણ કુળ ને તારણ કારણ જન્મી તું જોગમાઇ, સંકટ કાપે સુખડા આપે…