JAY SADGURU SWAMI – જય સદગુરૂ સ્વામી….
BHAGWAN SWAMI NARAYAN AARATI AARATI:07 JAY SADGURU SWAMI…. સ્વામી નારાયણ ભગવાનની આરતી આરતી સંગ્રહ ગુજરાતી જય સદગુરૂ સ્વામી…. જય સદગુરૂ સ્વામી,પ્રભુ જય સદગુરૂ સ્વામી, સહજાનંદ દયાળુ (2) બળવંત બહુનામી,જય સદગુરૂ સ્વામી… ચરણ સરોજ તમારાં,વંદુ કર જોડી (2) ચરણે શીશ ધર્યાથી (2) દુઃખ નાખ્યા તોડી,જય સદગુરૂ સ્વામી…. નારાયણ નર ભ્રાતા,દ્વિજકુળ તનુ ધારી (2) પામર પતિત…