HARIJANE MAYA HARI NE – હરીજને માયા હરીને ….
HARIJANE MAYA HARI NE – ગુજરાતી ભજન સંતવાણી હરીજને માયા હરીને સોંપી -SANTVANI BHAJAN LYRICS-HARIJANE MAYA HARI રચના – દાસી ઝબુ HARIJANE MAYA HARI-આ ભજનમાં ભક્ત કવિયત્રી દાસી ઝબુએ ભક્તોની વાતને વણીને,તેનાં ઉદાહરણો આપીને એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હરી ભક્તો હમેંશા હરી ભજન માટે ગમે તે છોડવા તૈયાર થાય છે.ભક્તિ માટે ભક્તજનો ભલે…