HU TO KAGALIYA LAKHI LAKHI – LOKGEET
HU TO KAGLIYA LAKHI LAKHI… GUJARATI LOKGEET લોકગીતોનો સંગ્રહ-હું તો કાગળીયા લખી લખી થાકી…..HU TO KAGLIYA LAKHI LAKHI… હું તો કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા (1) આવા શિયાળાનાં ચાર ચાર મહિના આવ્યા-2 મારા કાળજડા ઠરી ઠરી જાય રે, કાનુડા તારા મનમાં નથી…હું તો કાગળિયા (2) આવા ઉનાળાનાં ચાર ચાર…