HE MANAV VISHVAS KARI LE….
SANTVANI LYRICS GUJARATI BHAJAN:180 HE MANAV VISHVAS KARI LE….. શ્રી આપાભાઇ ગઢવી રચિત ભજન ભજનની સરવાણી હે માનવ વિશ્વાસ કરી લે……. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઇચ્છાથી હું, અવતાર ધરીને આવું છું…હે માનવ…(1) વિશ્વ ચરાચર ઉપવન મારું, પાણી હું પીવડાવું છું, સ્વાર્થ ઘેલાની દ્રષ્ટ્રીમાં હું, આંમ છતાં કયા…