LOKGEET – HO ..RAJ MANE LAGYO KASUMBI
GUJARATI LOKGEET LYRICS LOKGEET:15 HO…RAJ MANE LAGYO KASUMBI NO RANG….. પ્રખ્યાત ગુજરાતી લોકગીત ઝવેરચંદ મેઘાણીનું લોકગીત આ લોકગીતને સાંભળવા અંહિ નીચે ક્લિક કરો… સ્વરઃકિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલ ગીતની લંબાઇ – 8.01 મિનિટ હો ….રાજ મને લાગ્યો કસુંબીનો રંગ……. લાગ્યો કસુંબીનો રંગ, હો…રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, જનનીનાં હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, એવા…