Categories: KIRTAN

TALI PADO TO MARA RAM NI RE

GUJARATI KIRTAN LYRICS

KIRTAN:30

TALI PADO TO MARA RAM NI RE….

ગુજરાતી કિર્તન

ખુબજ સુમધુર કિર્તન

તળી પાડો તો મારા રામની રે…..

તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(1)
બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે ,
બાળપણ કોને કહેવાય જો,
બાળપણમાં ધ્રુવને ભગવાન મળ્યા રે,
બાળપણ એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(2)
યુવાની યુવાનીમાં  ફેર છે રે ,
યુવાની કોને કહેવાય જો,
યુવાનીમાં મીરાબાઇને શ્યામ મળ્યા રે,
યુવાની એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(3)
ઘડપણ ઘડપણમાં ઘણો ફેર છે રે ,
ઘડપણ કોને કહેવાય જો,
ઘડપણમાં શબરીને રામ મળ્યા રે,
ઘડપણ એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(4)
સમજણ સમજણમાં ઘણો ફેર છે રે ,
સમજણ કોને કહેવાય જો,
સમજણમાં શબરીને રામ મળ્યા રે,
સમપણ એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(5)
સેવા સેવામાં ઘણો ફેર છે રે ,
સેવા કોને કહેવાય જો,
સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે,
સેવા એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(6)

Santvani Bhajan-Roi Roi Kone Sambhalavu

મરણ મરણમાં ઘણો ફેર છે રે ,
મરણ કોને કહેવાય જો,
મરણમાં જટાયુને રામ મળ્યા રે,
મરણ એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(7)
ભક્તિ ભક્તિમાં ઘણો ફેર છે રે ,
ભક્તિ કોને કહેવાય જો,
ભક્તિમાં નરસૈંયાને શ્યામ મળ્યા રે,
ભક્તિ એને કહેવાય જો,
વાતો કરો તો મારા રામની રે,
બીજી વાતો ના હોય જો,
તાળી પોડો તો મારા રામની રે,
બીજી તાળી ના હોય જો…(8)

SANTVANI DHAM ,SATSANG KIRTAN GUJARATI

 

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago