BHAJAN

TAME VISHVASI NAR NE – તમે વિશ્વાસી નરને

TAME VISHVASI NAR NE -BHAJAN SANTVANI


તમે વિશ્વાસી નરને વેડો – સતી તોરલનું ભજન

રચનાઃ સતી તોરલ


તમે વિશ્વાસી નરને ના વેડો માણા રાજ રે,

નર રે નુગરાની હારે નેડલો ના કરીયે રે… જી


ધણી તારા નામનો પાટ મંડાણો રે,

એમાં ઝળહળ જ્યોતુ જાગી…. મારા રાજ રે….


સાચા-ખોટા બોલી ને હાલ્યા મંદિરીયે રે,

એ તો ઊભી બાજારૂમાં માલે…. માણા રાજ રે…..


હંસલો ને બગલો બેઉ એક જ રંગના રે,

એ બેઠા સરોવરની પાળે….. માણા રાજ રે……


હંસલા ને જોઈએ સાચા મોતીડા નો ચારો રે,

એ બગલો ડોળે કાદવ ગાળા…. માણા રાજ રે…..


ગુરુ ના પ્રતાપે સતી તોરલ બોલિયા રે,

એ મારા સાધુડા અમરાપુરમાં માલે…. માણા રાજ રે….


ભજનાવલી , ભજન સંગ્રહ,BHAJAN LYRICS

EKAGR CHITT KARI SAMBHALO-એકાગ્ર ચિત્ત કરી


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago