LAGNA GEET

TANE SACHAVE PARAVATI – LAGNA GEET

TANE SACHAVE PARAVAT – GUJARATI LAGNA GEET SONG


તને સાચવે પારવતી – પરંપરાગત લગ્નગીતો

શ્રેષ્ઠ લગ્નગીત


CLICK TO DOWNLOAD MP3


તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી….


માના ખોળા સમું આંગણું તે મૂક્યું,

બાપના મન સમું બારણું તેં મુક્યું,

તું તો પારકા ઘરની થતી અખંડ… સૌભાગ્યવતી,

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી……


ભગવાનને આજ ભળાવી દીધી,

વિશ્વાસ કરી ને વળાવી દીધી,

તારો સાચો સગો છે પતિ….. અખંડ સૌભાગ્યવતી,

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી……


SHYAM VINA NAHI -શ્યામ વિના નહી કોઇ સગો


અણમોલ લગ્નગીતો , ભાતીગળ લગ્નગીતો,BEST LAGNA GEET SONG


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago