Categories: GEETLOK GEET

UBHI UBHI UGAMANE- (GUJARATI LOKGEET)

UBHI UBHI UGAMANE DARBAR RE…LOKGEET IN GUJARATI

ગુજરાતી લોકગીત બ્લૉગ-ઉભી ઉભી ઉગમણે દરબાર રે…..UBHI UBHI UGAMANE DARBAR RE…

ઉભી ઉભી ઉગમણે દરબાર રે,
કાગળિયા આવ્યા રાજનાં રે લોલ… ઉભી ઉભી…(1)
ઉઠો દાસી,દિવડીયા પ્રગટાવો રે,
અમારે જાવું ચાકરી રે લોલ….ઉભી ઉભી…(2)
વણી રે વણી,અધમણ રૂની દિવેટ રે,
સવામણ તેલે સિચીંયું રે લોલ…ઉભી ઉભી…(3)
બાળ્યા બાળ્યા નવ નવ ઘાણીયુંનાં તેલ રે,
તો યે ના કાગળ ઉકલ્યા રે લોલ….ઉભી ઉભી…(4)
એની કોરે મોરે લખિયેલ સો સો સલામ રે,
વચમાં તો વેરણ ચાકરી રે લોલ…ઉભી ઉભી …(5)
ચાકરીએ મારા સસરાજીને મોકલો રે,
પરણોજી નહીં જાય ચાકરી રે લોલ…ઉભી ઉભી…(6)
તારો સસરોજી તો ચોરાનો ચોવટીયો,
ચોરાની ચોવટ ભાંગશે રે લોલ…ઉભી ઉભી..(7)
રોજી ઘોડી પાતળિયો અસવાર રે,
પરણ્યોજી હાલ્યાં ચાકરી રે લોલ….ઉભી ઉભી (8)
ઉભી ઉભી ઉગમણે દરબાર રે,

કાગળિયા આવ્યા રાજનાં રે લોલ… ઉભી ઉભી…

ગુજરાતી લોકગીત,લોકગીત માળા

GUJARATI GAZAL SONG -હું માંગુ ને તું આપી દે

SANTVANI LOKGEET,LOKGEET LYRICS IN GUJARATI

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago