Categories: PRABHATIYA

UGYA SURAJ BHAN NAVE KHAND MA

GUJARATI BHAJAN – PRABHATIYA

SANTVANI BHAJAN LYRICS – 24

UGYA SURAJ BHAN,NAVE KHAND MA HUYA JAN

E UGYA SURAJ BHAN,
NAVE KHAND MA HUVA JAN,
GAT NE GANGAJI MALYA,
KARE CHHE PRANAM RAM…UGYA SURAJ (1)
KUVA RE KAPADA DHOVE
KUSHAL,KYA THI HOY RAM.(2)
ADHARM NA CHALE CHALE NAR,
KUSHAL KYA THI HOY RAM…UGYA SURAJ (2)
KARE CHHE KODI NU DAN,
ANE DAKHAVE MERU SAMAN.(2)
UNCHE CHADI NE RAH JUVE CHHE,
HAJU KEM NA AVYA VIMAN RAM…UGYA SURAJ (3)
VAKHANE POTA NU AAP
ANE SADHU SANT NE SANTAPE.(2)
PUNYA TO ENU PRAGAT CHALE,
KAPAT CHALE NA PAP RAM…UGYA SURAJ (4)
MODHE THI ETO MITHU BOLE,
ENI VATO MA BRAHMAND DOLE.(2)
PINJARA MA JEM POPAT BOLE,
RAM SITA RAM RAM….UGYA SURAJ (5)
MAYA CHHE MOTERO FOK,
MA DEV NE SHU DEVO DOSH.(2)
EM BOLYA ISHAR BAROT,
JAMADA SATHE CHADIYO ROSH…..UGYA SURAJ (6)
E UGYA SURAJ BHAN,
NAVE KHAND MA HUVA JAN,
GAT NE GANGAJI MALYA,

 

KARE CHHE PRANAM RAM…UGYA SURAJ 

ભજન પ્રભાતિયાં – 24

ગુજરાતી સંતવાણી ભજન


 

એ ઉગ્યાં સૂરજ ભાણ,નવે ખંડમાં હુવા જાણ
એ ઉગ્યા સૂરજ ભાણ,નવે ખંડમાં હુવા જાણ ,
ગતને ગંગાજી મળ્યા,કરે છે પ્રણામ રામ….ઉગ્યા સૂરજ …(1)
કુવા રે કપડાં ધોવે કુશળ, કયાંથી હોય રામ.(2)
અધર્મના ચાલે ચલે નર,કુશળ કયાંથી હોય રામ….ઉગ્યા સૂરજ…(2)
કરે કોડીનું દાન અને દાખવે મેરૂ સમાન..(2)
ઉંચે ચડીને રાહ જુવે છે હજુ કેમ ન આવ્યા વિમાન રામ..ઉગ્યા સૂરજ (3)
વખાણે પોતાનું આપ અને સાધુ સંતને જે સંતાપ..(2)
પુન્ય તો એનું પ્રગટ ચાલે કપટ ચાલે ન પાપ રામ…ઉગ્યા સૂરજ (4)
મોઢેથી એ તો મીઠું રે બોલે, એની વાતોમાં બ્રંહ્માડ ડોલે,..(2)
પીંજરા માં જેમ પોપટ બોલે રામ સીતી રામ રામ…..ઉગ્યા સૂરજ(5)
માયા છે મોટેરો ફોક, મા દેવને શું દેવો દોષ…(2)
એમ બોલ્યા ઇશર બારોટ,જમડા સાથે ચડીયો રોષ….ઉગ્યા સૂરજ (6)
એ ઉગ્યા સૂરજ ભાણ,નવે ખંડમાં હુવા જાણ ,

ગતને ગંગાજી મળ્યા,કરે છે પ્રણામ રામ….ઉગ્યા સૂરજ …

ભજન,સંતવાણી,પ્રભાતિયાં,SANTVANIDHAM,SANVANI,BHAJAN LYRICS

KACHCHHI BHAJAN- RAVALPIR NU BHAJAN

SANTVANI DHAM

Share
Published by
SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago