Categories: BHAJAN

VAGE BHADAKA BHARI BHAJAN NA

SANTVANI – BHAJAN

BHAJAN-32

VAGE BHADAKA BHARI BHAJAN NA..

 

VAGE BHADAKA BHARI BHAJAN NA ,

VAGE BHADAKA BHARI RE…HA..HA…HA
BAR BIJ NA DHANI NE SAMRU….
NAKALANG NEJA DHARI RE…(2)..BHAJAN NA..(1)
DHRUV RAJA NE AVICHAL STHAPYO,
PRAHALAD UGARYO PADAKARI RE,
SANDHYA TANE DEATY NE SAHARYO;
HARI E NOR VADHARI…(2)….BHAJAN NA..(2)
SATI RUPADE NU SAT RAKHAVA,
MALI BANYA TA MURARI RE,
MALE RUPA NA HERANA HERYA,
AARADHE MOJADI UTARI …(2)….BHAJAN NA..(3)
TOLI RANI E TRAN NAR TARYA,
JESAL GHARADA NI NARI RE,
SUDHANAVA NE BALATO THARYO;
UKALATI KALA THARI..(2)….BHAJAN NA..(4)
PALE PALE PIR RAMDE NE SAMARU,
E CHHE ALAKH AVATARI RE..(2)
HARI CHARANE RE BHANTHI HARAJI BOLYA,
DHANI DHARYA NEJADHARI…(2) BHAJAN NA..(5)

VAGE BHADAKA BHARI BHAJAN NA ,

VAGE BHADAKA BHARI RE…HA..HA…HA
BAR BIJ NA DHANI NE SAMRU….

NAKALANG NEJA DHARI RE…(2)..BHAJAN NA..

ભજન-સંતવાણી

ભજન-32

વાગે ભડાકા ભારી ભજનનાં

વાગે ભડાકા ભારી ભજનનાં,
વાગે ભડાકા ભારી રે….હા…હા…હા..
બાર બીજનાં ધણીને સમરૂં,
નકળંગ નેજા ઘારી…(2)…ભજનના વાગે ભડાકા..(1)
ધ્રુવ રાજાને અવિચળ સ્થાપ્યો,
પ્રહલાદ ઉગાર્યો પડકારી રે…(2)
સંધ્યા તાણે દૈત્યને સહાર્યો,
હરીએ નોર વધારી..ભજનનાં વાગે ભડાકા..(2)
સતી રૂપાદેનું સત જ રાખવા,
માળી બન્યા તા મુરારી રે..(2)
માલે રૂપાનાં હેરણાં હેર્યા,
આરાધે મોજડી ઉતારી….ભજનનાં વાગે ભડાકા..(3)
તોળી રાણીએ ત્રણ નર તાર્યા,
જેસલ ઘરડાની નારી રે…(2)
સુધન્વાને ઉકળતો ઠાર્યો,
ઉકળતી કળા ઠારી …. ભજનનાં વાગે ભડાકા..(4)
પલે પલે પીર રામદેને સમરૂં,
ઇ છે અલખ અવતારી રે…(2)
હરી ચરણે રે ભાંઠી હરજી બોલ્યા,
ધણી ધાર્યો છે નેજા ધારી …ભજનનાં વાગે ભડાકા..(5)

 

વાગે ભડાકા ભારી ભજનનાં,
વાગે ભડાકા ભારી રે….હા…હા…હા..
બાર બીજનાં ધણીને સમરૂં,

નકળંગ નેજા ઘારી…(2)…ભજનના વાગે ભડાકા..

ભજન,સંતવાણી,રામાપીરનાં ભજનો,RAMDEV PIR NA BHAJAN,SANTVANI DAHM

SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago