BHAJAN

VAH VAH RE FAKIRI SANTAN KI – BHAJAN

VAH VAH RE FAKIRI SANTAN KI – SANTVANI BHAJAN LYRICS


વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી – ભજન સંતવાણી

રચનાઃ કબીર સાહેબ


CLICK TO DOWNLOAD MP3


વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી મેરે મહંતન કી….. ટેક

નામ અનામ મૈં નિશદિન રટુ,
તોડું હું તો ત્રિવિધ તાપન કી…..વાહ વાહ રે…

લોભી મોહ અને કામને મારી,
એ ગરદન પકડું મે ક્રોધન કી….. વાહ વાહ રે….

પાંચ પચ્ચીસ કો કેદ કરીને,
દુવાઈ ફિરાઉ મેં આ મન કી….. વાહ વાહ રે….

અધર તખત પર ગુરુજીના આસન રાખી,
પછી લગાવું સમાધિ મેરે ગુરુદેવન કી….. વાહ વાહ રે ….

કહત કબીરા સુનો ભાઈ સાધુ,
આવી બલિહારી મેરે ગુરુદેવન કી…. વાહ વાહ રે….


ADHURIYA THI NA KARIYE-BEST BHAJAN


સંતવાણીની દુનિયા,ભજન ગ્રંથ,SANTVANI BHAJAN


SANTVANI DHAM

Recent Posts

કાનુડો શું જાણે મારી પ્રીત || KANUDO SHU JANE MARI

કાનુડો શું જાણે મારી પ્રીત - મીરાબાઇનું ભજન કાનુડો શું જાણે મારી પ્રીત, બાયું અમે…

6 days ago

આપણાં પિયુજી કેરો દેશ- SANTVANI BHAJAN LYRICS IN GUJARATI

આપણાં પિયુજી કેરો દેશ - AAPANA PIYUJI KERO DESH આપણાં પિયુજી કેરો દેશ હેલી રે…

2 weeks ago

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન – સ્તૃતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન - SHREE RAMCHANDRA KRUPALU BHAJA શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય…

2 weeks ago

કાયા તો ધૂતારાનાં શહેર છે – સંતવાણી ભજન

કાયા તો ધૂતારાનાં શહેર છે - KAYA TO DHUTARO NA કાયા તો ધૂતારાનાં શહેર છે…

2 weeks ago

આશિક જો મસ્ત ફકીરી કે – GUJARATI BHAJAN LYRICS

આશિક જો મસ્ત ફકીરી કે - ગુજરાતી ભજન આશિક જો મસ્ત ફકીરી કે દુનિયા સે…

2 weeks ago

અલખ મીલન કે કાજ – સંતવાણી ભજન ગીત

અલખ મીલન કે કાજ - ભજન અલખ મીલન કે કાજ ફકીરી, લેકે ફિરું મૈં જંગલ…

2 weeks ago