BHAJAN

VARAJE MAN VARAJE – RAMAGRI BHAJAN

VARAJE MAN VARAJE – DESHI BHAJAN SONG


વારજે મન વારજે – રામગ્રી સંતવાણી ભજન

રચનાઃ રાજ કવિ શ્રી પિંગળશીભાઇ ગઢવી


CLICK TO DOWNLOAD MP3


વારજે મન વારજે વેગ દિલના વારજે,

મૂળથી અભિમાન ત્યાગી,મોહ મમતા મારજે….. ટેક


પ્રભાતે ઉઠીને શ્રી હરિ સંભારજે,

દેહ શુદ્ધિ કરી દિલમાં, વેદ મંત્ર ઉચ્ચારજે ….વારજે મન વારજે


જેમાં ન હોય પાપ જરીએ, એવો ધંધો ધારજે,

બોલીશમાં કદી જૂઠા વચનો, સત્ય વચન ઉચ્ચારજે…. વારજે મન વારજે


સુજ્ઞ જનથી સ્નેહ કરજે ,હઠીલાથી હારજે,

દાન દેજે દુર્બળ દેખી, ઠામ જોઇ ચિત્ત ઠારજે…. વારજે મન વારજે


આશા કરી કોઈ શરણે આવે, એને તું ઉગારજે,

કહે પીંગલ નામ જપજે, આપ વંશ ઉદ્ધારજે….. વારજે મન વારજે


ITANA TO KARANA SWAMI-BEST BHAJAN


ભજન સંતવાણી,સુપરહિટ ગુજરાતી ભજન


SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago