Categories: KIRTAN

VHALA GANAPATI DADA AVO

GUJARATI KIRTAN LYRICS

KIRTAN:22

VHALA GANAPATI DADA AVO….

ગુજરાતી સત્સંગ કિર્તન

કિર્તન સંતવાણી

વ્હાલા ગણપતિ દાદા આવોને ……

આજ મારા આંગણીયા સોહાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો,
મને દેજો દર્શનનો લ્હાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો…..(1)
પ્રેમે તમારું પુજન કરું,
ધ્યાન ચિત્તે ધરું,
તમે મંગલમૂર્તિ કહાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો….(2)
ગળે ફુલડાની માળા,
ભર્યા મોદકના થાળ,
સૌ વિઘ્નોને પલમાં હટાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો….(3)
રિદ્ધી સિદ્ધી દેનાર,
થયા મૂષક પર અસવાર,
તમે આનંદ આનંદ વરતાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો….(4)
રાખો મારા ભર્યા ભંડાર,
એવો વરસાવો પ્યાર,
આવી ભક્તોનાં હૈયાં હરખાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો…..(5)
આજ મારા આંગણીયા સોહાવો,
વ્હાલા ગણપતિ દાદા આવો,
મને દેજો દર્શનનો લ્હાવો,

વ્હાલા ગણપતિ દાદા આવો…..

સંતવાણી ધામ કિર્તન માળા,કિર્તન ધુન,SANTVANI KIRTAN LYRICS,SANTVANI DHAM


 

SANTVANI DHAM

Recent Posts

આઈ કરું છું અરજી – માતાજીની ચરજ

આઈ કરું છું અરજી - માતાજીનું ભજન AAI KARU CHHU ARAJI - MATAJI NI CHARAJ…

10 months ago

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

1 year ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 year ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

1 year ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

1 year ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

1 year ago