PRABHATIYA

VHALA SITAJI JAGADE SHREE RAM NE

GUJARATI BHAJAN LYRICS –  17 -PRABHATIYA

VHALA SITAJI JAGADE SHREE RAM NE.



VHALA SITAJI JAGADE SHREE RAM NE,
JAGO TAME RAGHUKUL NA RAJA;
SAD RE KARU TO KOI SAMBHALE,
VHALA HAVE VAYA CHHE VANLA…..SITAJI JAGADE…..(1)
SAPANU RE AAVYU SWAMINATHAJI RE,
JOI MARA MANADA MUNZANA..(2)
ANE VHALA AAVE RE SUMANTJI TEDAVA RE,
RATH MA GHODALA JODANA…..SITAJI JAGADE…..(2)
AMARI SASU NI SHOK NE RE,
BOLE KAI RAJAVI BANDHANA…(2)
TAME NE AME VAGADO VETHI E RE;
TAKHATE BHARATJI STHAPANA….. SITAJI JAGADE…..(3)
TAMARE VIYOGE ZURATA RE,
PITAJI SWARGE SAMANA…(2)
ANE VHALA MATAJI MAN MA SOCHATA,
NAYANU MA NIR RE BHARANA…… SITAJI JAGADE…..(4)
DEVATA NA DUKHADA BHANGAVA RE,
VHALA HAVE AVYA CHHE TANE..(2)
‘PURUSHOTTAM’ KAHE PRABHUJI UNGH MA;
RAGHUVIR MAN MA MUSKANA…SITAJI JAGADE…..(5)

 

VHALA SITAJI JAGADE SHREE RAM NE,
JAGO TAME RAGHUKUL NA RAJA;
SAD RE KARU TO KOI SAMBHALE,

VHALA HAVE VAYA CHHE VANLA…..SITAJI JAGADE…..


આ  ભજનને અંહીંથી સાંભળો…

સ્વરઃ લક્ષ્મણ બારોટ અને લલિતાબેન


ગુજરાતી પ્રભાતીયાં – 17

ભજન-વ્હાલાં સીતાજી જગાડે શ્રીરામને….


વ્હાલા સીતાજી જગાડે શ્રીરામને,
જાગો તમે રઘુકૂળનાં રાજા,
સાદ રે કરૂ તો કોઇ સાંભળે રે,
વ્હાલા હવે વાયા છે વાંણલાં…… વ્હાલા સીતાજી….. (1)

સપનું રે આવ્યું સ્વામીનાથજી રે,
જોઇ મારાં મનડાં મુઝાંણા,…(2)
અને વ્હાલા આવે રે સુમંતજી તેડવા રે,
રથમાં ઘોડલા જોડાણાં……વ્હાલા સીતાજી….. (2)

અમારી સાસુની શોકને રે,
બોલે કંઇ રાજવી બંધાણા..(2)
તમે ને અમે વગડો વેઠીએ રે,
તખતે ભરતજી સ્થપાણાં… વ્હાલા સીતાજી….. (3)
તમારે વિયોગે ઝુરતા રે,
પિતાજી સ્વર્ગે સમાણાં..(2)
અને વ્હાલાં માતાજી મનમાં શોચતાં
નયનુમાં નીર રે ભરાણાં… વ્હાલા સીતાજી….. (4)

દેવતાનાં દુખડા ભાંગવા રે,
વહાલા હવે આવ્યાં છે ટાણે..(2)
પુરૂષોતમ કહે પ્રભુજી ઉંધમાં
રઘુવીર મનમાં મુસકાણાં…. વ્હાલા સીતાજી….. (5)

વ્હાલા સીતાજી જગાડે શ્રીરામને,

જાગો તમે રઘુકૂળનાં રાજા,
સાદ રે કરૂ તો કોઇ સાંભળે રે,

વ્હાલા હવે વાયા છે વાંણલાં…… વ્હાલા સીતાજી…..


ગુજરાતી સંતવાણી-ભજન -SANTVANI DHAM
SANTVANI DHAM

Recent Posts

અકળ કળા ન ઓળખાણી – સંતવાણી ભજન

અકળ કળા ન ઓળખાણી-ગુજરાતી સંતવાણી AKAL KALA NA OLAKHANI - BEST BHAJAN GUJARATI CLICK TO…

4 weeks ago

સાખીઓ – મીરાંબાઈ-BEST GUJARATI SAKHI

સાખીઓ - મીરાંબાઈની ભજન સાખી MIRABAI NI SAKHI - BHAJAN SANTVANI SAKHI CLICK TO DOWNLOAD…

1 month ago

અરજી સુણો – કચ્છી ભજન-ભજન સંતવાણી

અરજી સુણો - કચ્છી ભજન AARAJI SUNO NE MUNJI - KACHCHHI BHAJAN CLICK TO DOWNLOAD…

2 months ago

આદિ અનાદિ વચન – ભજન સંતવાણી ગુજરાતી

આદિ અનાદિ વચન - ગુજરાતી ભજન સંગ્રહ AADI ANADI VACHAN - GANGASATI NU BHAJAN આદિ…

4 months ago

કાળીંગાને વારો જુગમાં – દેશી સંતવાણી

કાળીંગાને વારો જુગમાં - ગુજરાતી ભજન સંતવાણી kaliga ne varo jag ma julam - bhajan…

6 months ago

ક્રિષ્ના બનકે મત આના – ભજન સંતવાણી

ક્રિષ્ના બનકે મત આના - દેશી ભજન KRISHNA BANAKE MAT ANA GUJARATI BHAJAN LYRICS ક્રિષ્ના…

6 months ago