અજ્ઞાની જીવો પર આપ હરી – સુપર સંતવાણી ભજન
AGYANI JVO PAR AAP HARI – HIT GUJARATI BHAJAN LYRICS
રચનાઃ થાર્યો ભગત
અજ્ઞાની જીવો પર આપ હરી,
જરા દયા દિલમે ધારો રે…. ટેક
પુરવ પૂણ્ય કશું ના કિના,
જિસ સે ભયા મતિ કા હીના,
ભૂલા ભટકત હૈ અતિ દિના,
બીતે કલ્પ હજારો રે…. અજ્ઞાની જીવો
ભવ સિદ્ધ હે દુસ્તર ભારી,
તૃષ્ણા હૈ આખર બલકારી,
અતિ પુરાની નાવ હમારી,
કિસ બિધ મિલે કિનારો રે… અજ્ઞાની જીવો
હૈ માયા બસ જીવ બિચારી,
સમજે ના કુછ સાર અસારા,
કયો કરી પાવે તોર દીદારા,
કરુણા નજર નીહારે રે…. અજ્ઞાની જીવો
હમ હી રંક પર રીષ ન કીજે,
દયા કરકે અબ દર્શન દિજે,
“થાર્યો” કહે બચાવી લેજે,
કોટી જન્મ અધિયારો રે…. અજ્ઞાની જીવો