ભજન સંતવાણી સાખીઓ – ગુજરાતી ભજન સંતવાણીની સાખી
BEST GUJARATI BHAJAN SAKHI
મરડતો મૂંછ ને પૂછ,
ઢીંગ થઈ પોત્યો ઠેઠ,
પાત્રિસ શીશ જે પ્રાણ,
ભુપતને કરશું ભેટ ….
કો સાથ કરશુ વાત,
કો સાથ બોલ જ બોલું,
મુજ પરાક્રમ બળબુદ્ધ,
તે કો આગળ જઈ ખોલું….
વાંકા વેણ વધ્યા નહીં,
એ જૂઠો જાહર નહીં જડે,
અંગદ એમ વિચાર કરી,
નરપતને વચને નડે…
દસ કંધને દુઃખ મનાવવા,
અધિપત ઓળખવામાં એન,
ઈસ્ટ ભારે અંગદો તીહા,
વિદ્યો વિપરત વેણ….
MEKARAN DADA NI SAKHIO-મેકરણ દાદાની સાખીઓ
SANTVANI DHAM SAKHI LYRICS