BEST GUJARATI GARBA
MATAJI NA UNCHA MANDIR….
ગરબા માતાજીના જુના ગરબા
માતાજીનાં ઉંચા મંદિર નીચા મોલ……..
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ…..(1)
રાધા ગોરી ગરબે રમવા હાલો,
સાહેલી સહુ ટોળે વળી રે લોલ…..માતાજીના…(2)
કયાં મારા હરદિપસિંહના ગોરી,
મુખલડે અમી ઝરે રે લોલ…..માતાજીના….(3)
કયાં મારા વિરાજસિંહના ગોરી,
હાથલડે હિરા જડ્યા રે લોલ…..માતાજીના… (4)
કયાં મારા કુલદિપસિંહના ગોરી,
પગલડે પદમ જડ્યા રે લોલ…..માતાજીના…(5)
માતાજીના ઊંચા મંદિર નીચા મોલ,
ઝરૂખડે દીવા બળે રે લોલ…..
GUJARATI GARBA LYRICS DOWNLOAD,ગરબાના ગીતો ડાઉનલૉડ કરો.
CHAPATI BHARI CHOKHA NE GHI NO