શ્રીમન નારાયણ નારાયણ – GUJUARATI DHOON LYRICS
શ્રીમન નારાયણ નારાયણ નારાયણ,
રાજા રામ રામ રામ સીતા રામ રામ રામ,
ભજમન નારાયણ નારાયણ નારાયણ …. શ્રી મન …..
લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ,
આદિ નારાયણ નારાયણ નારાયણ,
અનાદિ નારાયણ નારાયણ નારાયણ.
સત્ય નારાયણ નારાયણ નારાયણ,
બદ્રી નારાયણ નારાયણ નારાયણ,
ભજમન નારાયણ નારાયણ નારાયણ.
સુર્ય નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
ભજમન નારાયણ નારાયણ નારાયણ.