HANSALA HALO NE HAVE MOTIDA
GUJARATI BHAJAN LYRICS-HANSALA HALO
હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે મળે….HANSALA HALO
BEST GUJARATI BHAJAN-HANSALA HALO NE
CLICK TO LYRICS-KANAIYA AAPANA KAJE (કનૈયા આપના કાજે)
હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે મળે,
આતો ઝાંઝવાનાં પાણી,
આશા એવી જુઠી રે બંધાણી,……મોતીડા નહિ રે….(1)
ધીમે ધીમે પ્રિતી કેરો ,દિવડો પ્રગટાવો,
રામના રખોપા માથે, ઘુંઘટે રે ઢાંક્યો,
વાયરો વાયો છે ભેંકાર,
માથે મેહુલાનો માર,
દિવડો નહિ રે બળે…….હંસલા હાલોને હવે…(2)
વેલો રે મોડો રે મારો ,સાયબો પધારશે,
કહોજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે,
કાયા ભલે રે બળે,
માટી માટીમાં મળે,
પ્રીતડી નહિં રે ટળે……હંસલા હાલોને હવે…(3)
હંસલા હાલો ને હવે મોતીડા નહિ રે મળે,
આતો ઝાંઝવાનાં પાણી,
આશા એવી જુઠી રે બંધાણી,……મોતીડા નહિ રે…
ODHAJI MARA VALA NE VADHI NE ….. – ઓધાજી મારા વાલાને વઢીને…..
HANSALA HALO NE –SANTVANI DHAM , BHAJAN SANTVANI ,GUJARATI BHAJAN LYRICS,