HU TO NAMU RE GANAPATI DEV
GANAPATI DADA NI DHOON DHOON:28 HU TO NAMU RE GANAPATI DEV NE…. ગુજરાતી ધુન ગીત ગણપતિની ધુન હું તો નમું રે ગણપતિ દેવને…. હું તો પ્રથમ નમું રે ગણપતિ દેવને, મારાં વિઘન કરો સર્વે દૂર, રટણ કરો ગણપતિનું રે….. (1) સોમવારે નમું રે શંકર દેવને, જેણે આપ્યો મનુષ્ય અવતાર, રટણ કરો શંકર ભગવાનનું રે……..