અવઘોળની છે આંટી – મોગલમાંની ચરજ
અવઘોળની છે આંટી છોડાવા થાને – સંતવાણી ભજન AVAGHOL NI CHHE AANTI – MOGAL MATAJI NI CHARAJ રચનાઃ કવિ અમર CLICK TO DOWNLOAD MP3 અવઘોળની છે આંટી,છોડાવા થાને માટી કારણ ભુતાને દાંટી રે ….. મોગલ માડી ….. અલબેલી વારે આવો, નવે લાખ ભેળી લાવો, ભુતડીયાને ભગાડો રે ….મોગલ માડી …… મેડો છે માને વાલો,નમીને આઇને…