NAVIK VALATO BOLIYO -નાવિક વળતો બોલિયો
NAVIK VALATO BOLIYO – ગુજરાતી પદ (ભજન) નાવિક વળતો બોલિયો -GUJARATI BHAJAN -PAD રચનાઃ કવિ ભાલણ આ ભજન પદને અંહીથી સાંભળો …. NAVIK VALATO BOLIYO-ભાલણ રચિત આ પદમાં વાલ્મિકીકૃત રામાયણનો કેવટનો પ્રસંગ છે.અયોધ્યાથી વનવાસ જવા નિકળેલાં નદી પર કરવા માટે જ્યારે હોડીની જરૂર પડે છે.ત્યારનાં આ પ્રસંગને કવિએ ખુબજ સરસ રીતે પ્રસ્તૃત કર્યો છે.જેમાં રામને…