YUDDH MA ARJUN NE – SANTVANI BHAJAN
YUDDH MA ARJUN NE ENA SAGPAN – GUJARATI SANTVANI BHAJAN યુદ્ધમાં અર્જુનને એના સગપણ… રચનાઃ કવિ પુરૂષોત્તમદાસ CLICK TO DOWNLOAD MP3 યુદ્ધમાં અર્જુનને એના સગપણ આડા આવે , સગપણ આડા આવે,એના મનને ખૂબ મુંઝાવે…ટેક કુરૂક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી ,મધ્યમાં રથને લાવે, કોને મારું કયાં તીર ચલાવું,સમજણમાં ન આવે…યુદ્ધમાં અર્જુન (1) કોઇ કોઇનું સગું નથી અર્જુન,કૃષ્ણ પ્રભુ…