GANESH PATE BESADI – ગણેશ પાટે બેસાડીએ
GANESH PATE BESADI – BEST GUJARATI LAGN GEET ગણેશ પાટ બેસાડીએ વાલા – લગ્ન ગીત CLICK TO DOWNLOAD MP3 ગણેશ પાટ બેસાડીએ વાલા નીપજે પકવાન, સગા સબંધી ને તેડી એ જો પૂજ્યા હોય મોરાર…. જેને તે આંગણ પીપળો તેનો ધન્ય ધન્ય અવતાર, સાંજ સવારે પૂજીએ જો પૂજ્યા હોય મોરાર….. જેને તે આંગણ ગાવલડી તેનો ધન્ય…