શાંતીથી ભજન કરે તે સંત – ભજન સંતવાણી
શાંતીથી ભજન કરે તે સંત – સંતવાણી ધામ શાંતિથી ભજન કરે તે સંત, તાણે ન કોઇ તંત ….. ટેક સત્ય ઉપાસક તન મન સુદ્ધ, આત્મા આનંદ અનંત …… તે સંત … (1) દોષ વિનાની દશા દ્રષ્ટ્રીમાં, જેને સરખા ગરીબ શ્રીમંત …. તે સંત …. (2) દ્વેષ ધરે નહીં કોઇથી કલેશ કરે નહી, વાણી વિવેક વંત…