RANUJA VALO MARI KALAJA NI KOR
RANUJA VALO MARI KALAJA NI KOR…… GUJARATI BHAJAN LYRICS ગુજરાતી ભજન – રણુંજા વાળો મારી કાળજાની કોર….. રચનાઃ ભાટી હરજી CLICK TO DOWNLOAD MP3 રણુંજા વાળો મારી કાળજાની કોર, લીલી ધજાને માંથે બોલે ઝીણાં મોર….રણુજા વાળો (1) કંકુના પગલાં આંગણિયે થાય, દેખી માતાજી મનમાં હરખાય…રણુજા વાળો (2) ડુબતા તાર્યા પીરે વાણીયાના જહાજ, દલુ તે વાણીયાની રાખી…