NA GHAR HARI TANU – GUJARATI BHAJAN LYRICS
NA GHAR HARI TANU – SANTVANI BHAJAN ન ઘર હરી તણું-ગુજરાતી સંતવાણી ભજન રચનાઃ નરસિંહ મહેતા ન ઘર હરી તણું, અલ્પમતિ આળસું, જે થકી જન્મનાં દુઃખ જાયે, અવળ ધંધો કરે,અરથ કાંઇ નવ સરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે ….. સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે, અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી, કૃષ્ણનું…