PATHIK TU CHETAJE – પથિક તું ચેતજે પથના ….
PATHIK TU CHETAJE – GUJARATI GAZAL LYRICS પથિક તું ચેતજે પથનાં – ગુજરાતી ગઝલ રચનાઃ નાઝિર દેખૈયા આ ગઝલને અંહીથી સાંભળો…. સ્વરઃ નારાયણ સ્વામી PATHIK TU CHETAJE – આ ગઝલ પ્રસિધ્ધ કવિ અને ગઝલકાર નઝિર દેખૈયા દ્વારા રચાયેલી છે,જેમાં ખુબજ સુંદર રીતે કવિએ પોતાના જીવનરૂપી અનુભવોને દુનિયાની સામે શબ્દો રૂપી ભાવનાઓથી રાખવાનો પ્રયત્ન કરેલો છે….